આયુષ્માન યોજનાની નવી યાદી જાહેર 2024, જાણો તમારું નામ છે કે નહીં/Ayushman Card 2024 list

આયુષ્માન યોજનાની નવી યાદી જાહેર:આયુષ્માન યોજનાની નવી યાદી જાહેર કરવામાં આવી છે તમને પણ પ્રશ્ન થતો હશે કે તમારું નામ છે કે નહીં તો અહીં તમે તમારું નામ ચેક કરી શકો છો ભારત સરકાર દ્વારા આયુષ્માન યોજના શરૂ કરવામાં આવી છે.

ayushman card 2024 list:આ પોસ્ટમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું કે આયુષ્માન ભારત શું છે અને સાથે એ પણ જાણીશું કે જે નવી યાદી બહાર પાડવામાં આવી છે એમાં તમારું નામ છે કે નહીં એ પણ આપણે જાણીશું અને સાથે સાથે એ પણ તમને માહિતી આપીશું કે તમે નજીકની કઈ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર લઈ શકો છો

આયુષ્માન યોજનાની નવી યાદી જાહેર

આયુષ્માન ભારત યોજના ની વિશેષતાઓ

મધ્યમ અને ઓછી આવક ધરાવતા લોકોના જીવનને સુરક્ષા મળી રહે અને તાત્કાલિક સારવાર ની જરૂર પડે ત્યારે આયુષ્માન ભારત યોજના નું લાભ કોણ લઈ શકે અને આયુષ્માન ભારત યોજના ની વિશેષતાઓ શું છે એના વિશે આપણે અહીં વિગતવાર ચર્ચા કરીશું

  • આયુષ્માન ભારત યોજના એ ગરીબી રેખા હેઠળ જીવતા લોકો માટે સુવિધા ઉપલબ્ધ કરે છે
  • આયુષ્માન ભારત યોજના હેઠળ દરેક કુટુંબની પાંચ લાખ સુધી રકમ નક્કી કરેલ છે
  • આયુષ્માન ભારત યોજના હેઠળ તમે કોઈપણ સારવાર કરાવો છો તો તમારે પેમેન્ટ કરવાનું રહેતું નથી કેમકે સરકાર દ્વારા ડાયરેક્ટ પેમેન્ટ હોસ્પિટલ ને કરવામાં આવશે
  • આયુષ્માન ભારત યોજના સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલ બંને માટે લાગુ પડે છે

આ વાંચો :

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના 2024: નિ :શુલ્ક સારવાર મેળવો

જાણો તમામ જિલ્લા ની આયુષમાન કાર્ડ હોસ્પિટલ 2024 /Ayushman Card Hospital of the district

યોજનાઆયુષ્માન ભારત યોજના
પોસ્ટ નો વિષયઆયુષ્માન યોજનાની નવી યાદી માં તમારું નામ ચેક કરવું
ચેક કરવાની પદ્ધતિઓનલાઈન
કેટલી રકમ નક્કી કરેલ છે5 લાખ
કોના દ્વારા સરૂ કરવામાં આવેલભારત સરકાર દ્વારા
ઓફિસિયલ વેબસાઇટઅહી ક્લિક કરો

આયુષ્માન ભારત યોજનાના લાભ:

આમ તો આ યોજના ગરીબ અને મધ્યમ વર્ગ ના લોકો માટે આશીર્વાદરૂપ છે પરંતુ આપણે હવે આયુષ્માન ભારત યોજના ના કેટલાક લાભો વિશે ચર્ચા કરીશું

  • આયુષ્માન ભારત યોજના સરકારી સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં પણ લાગુ પડે છે
  • આ યોજનામાં 1400થી વધુ સારવારોને આવરી લેવામાં આવે છે એટલે મોટાભાગની સારવાર આયુષ્માન કાર્ડ દ્વારા થાય છે
  • આયુષ્માન ભારત યોજના એ સમગ્ર ભારતમાં ઉપલબ્ધ છે અને એ પણ મફત પાંચ લાખ સુધી તમે સારવારનું લાભ લઈ શકો છો
  • આ યોજના હેઠળ સરકાર દ્વારા માન્ય તમારી નજીકની કોઈપણ હોસ્પિટલમાં સારવાર કરાવી શકો છો
  • હોસ્પિટલમાં દાખલ થાવ ત્યારે રહેવા ખાવા વગેરેનું બીલ એ પણ આયુષ્માન ભારત યોજનામાં સમાવેશ કરેલ છે

આયુષ્માન યોજનાની નવી યાદી માં તમારું નામ ચેક કઈ રીતે કરવું :ayushman card 2024 list

હવે ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ કામ કરીએ જેથી તમારું નવી યાદીમાં નામ છે કે નહીં. સ્ટેપ આપેલા છે એ પ્રમાણે કામ કરશો તો તમે ચોક્કસ જાણી શકશો

સ્ટેપ -1

 

આયુષ્માન યોજના

સ્ટેપ -2

  • હવે તમને ડાબી બાજુ Menu લખેલ દેખાશે તેના પર ક્લિક કરો

સ્ટેપ 3

  • હવે તમને નીચે આપેલ પેજ દેખાશે
  • આયુષ્માન યોજના

સ્ટેપ -4

હવે તમને ઉપર આપેલ પેજ દેખાય છે તેમા Portals ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો

સ્ટેપ -5

પોર્ટલ પર ક્લિક કરશો એટલે તમને Village Level SECC Data ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો . નીચે ફોટા માં દેખાશે

આયુષ્માન યોજના

સ્ટેપ -6

  • હવે તમારા માં નીચે આપેલ ખુલશે
  • આ પેજ માં તમારો મોબાઈલ નંબર દાખલ કરો
  • દાખલ કરેલ નંબર પર OTP આવશે

Ayushman Yojana List Me Apna Naam Kaise Dekhe

સ્ટેપ -7

  • OTP દાખલ કર્યા પછી નીચે આપેલ પેજ ખુલશે . જે નીચે આપેલ છે
  • Ayushman Yojana List Me Apna Naam Kaise Dekhe

સ્ટેપ -8

  • હવે તમારે આ પેજ માં રાજ્ય ,જિલ્લો અને ગામ પસંદ કરો
  • હવે તમને સબમિટ ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો
  • સબમિટ પર ક્લિક કર્યા પછી Ayushman Bharat Yojana List ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો 
  • હવે તમારે PDF Icon  પર ક્લિક કરવાનું 

હવે લિસ્ટ ના નામની PDF ખુલશે . આ રીતે તમે તમારી આયુષ્માન યોજનાની નવી યાદી માં તમારું નામ ચેક કરી સકો છો . અમને આશા છે કે આ પોસ્ટ તમને પસંદ આવી હશે

Leave a Comment