12 Fail Course:તાજેતરમાં ધોરણ 10 12 નું પરિણામ આવ્યું છે કેટલાક વિદ્યાર્થી ધોરણ 10 અથવા ધોરણ 12 માં નપાસ થયા હશે એ હવે મૂંઝવણમાં હશે કે હવે અમારું કેરિયર સમાપ્ત થઈ ગયું પરંતુ વાસ્તવમાં એવું નથી ધોરણ 12 પછી એવા કેટલાક કોર્સ છે કે જે તમે કરી શકો છો અથવા તમે ધોરણ 12 નાપાસ થયો ધોરણ 10 નાપાસ તો આપો સરળતાથી કરી અને તમારા કેરિયરને આગળ વધારી શકો છો.ધોરણ 12 માં નાપાસ થયા છો તો તેમના માટે કેરિયર ના રસ્તા બંધ થઈ જતા નથી કારણ કે કેટલાય કોર્સ એવા છે જે કોર્ષ સ્કીલ પર કામ કરે છે પર કામ કરે છે.
માત્ર ડિગ્રીના આધારે નહીં પરંતુ સ્કિલ આધારે અત્યારે નોકરી મળી રહે છે કેમકે અત્યારે ભારતમાં હજારો વિદ્યાર્થીઓ અથવા લાખો વિદ્યાર્થીઓ ગ્રેજ્યુટ છે પોસ્ટ ગ્રેજ્યુએટ છે પરંતુ એમને સરળતાથી નોકરી નથી મળી રહી પરંતુ જે વિદ્યાર્થીઓ પાસે સ્લકી છે કંઈક કરી બતાવવાની તાકાત છે એમને સરળતાથી નોકરી મળી રહી છે તો ચાલો જાણીએ આપણે કે એવા કયા કોષ છે જે તમે કરી અને તમારા કેરિયર ને આગળ વધારી શકો છો.
12 Fail Course:
વિદ્યાર્થી મિત્રો જો તમે ધોરણ 12 માં નપાસ થયા છો તેમનું દુઃખ હશે પરંતુ જીવનમાં આગળ વધવા માટે માત્ર સર્ટિફિકેટ જરૂરી હોતી નથી કારણ કે ભારતમાં કેટલાય એવા રસ્તા છે જે માત્ર તમારા સ્કીલ અથવા તમારી આવડત ના લીધે ખુલે છે જો તમે ધોરણ 12 માં નપાસ થયા હોય તો તમે એક વર્ષ માટે આવતા વર્ષની તૈયારી કરું અને સાથે સાથે કોઈપણ એક સ્ટીલને સારી રીતે શીખી લો જેથી કરીને તમારું બગડેલું વર્ષને તમે ઉચિત અવસરમાં પરિવર્તન કરી શકો.
જો તમે ધોરણ 12 નપાસ થયા નહીં એક બે વર્ષ થયો છે અને જો તમારે બીજા ફિલ્ડમાં ક આગળ વધારવું છે જે એક બે વર્ષનો કોર્ષ આવે છે તેના વિશે આપણે અહીં વિસ્તૃતમાં ચર્ચા કરીશું.
ધોરણ 12 નાપાસ વિધાર્થી માટે બેસ્ટ કોર્ષ:
જો વિદ્યાર્થી મિત્રો તમે ધોરણ 12 માં નપાસ થયા હોય અથવા તમે બાર સુધીનો અભ્યાસ કરેલો હોય તો તમે આ નીચે આપેલા કોર્ષ ને કરી તમારા કેરિયરને ને આગળ વધારી શકો છો.
વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ 10 પછીના બેસ્ટ ડિપ્લોમા કોર્સ વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીશું અને તમને જે લિસ્ટ આપેલું છે તે પ્રમાણે તેમના અભ્યાસ અને તેમની માહિતી પણ આપેલી છે.
ડિપ્લોમા ઇન ઇન્ફોર્મેશન ટેકનોલોજી:
આ ટેકનોલોજીના સમયમાં ટેકનોલોજીનો અભ્યાસમાં રુચિ ધરાવતા વિદ્યાર્થી મિત્રો ડિપ્લોમા ઇન ઇન્ફોર્મેશન ટેકનોલોજી માં અભ્યાસ માટે એડમિશન લઈ શકે છે આ કોર્સની અંદર વેબ ડેવલોપિંગ વેબ ડીઝાઇનિંગ સોફ્ટવેર ડેવલપિંગ વગેરે પ્રકારના અભ્યાસક્રમો આવે છે.
Free Laptop Yojana 2024:અભ્યાસ કરતાં વિદ્યાર્થી ને સરકાર આપશે ફ્રી લેપટોપ
ડિપ્લોમા ઇન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એ કમ્પ્યુટર આધારિત કોર્સ છે આ કોર્સ એ વિવિધ યુનિવર્સિટીઓ દ્વારા ભણાવવામાં આવે છે આ કોષ નો સમયગાળો ત્રણ વર્ષ હોય છે આગળ અભ્યાસ કરવા માટે તમે બેચરોલ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એન્જિનિયરિંગ માં પણ અભ્યાસ કરી શકો છો.
જો તમને કોમ્પ્યુટર અથવા કોડિંગમાં રસ છે તો તમે આ કોર્સ કરી તમારા કેરિયરને આગળ વધારી શકો છો.
ડિપ્લોમા ઇન ડિજિટલ માર્કેટિંગ:
આજના આ ડિજિટલ સમયમાં તમે ડિપ્લોમા એન્ડ ડિજિટલ માર્કેટિંગમાં અભ્યાસ કરી શકો છો આ ડિપ્લોમા કોર્સની અંદર વિવિધ પ્રકારના અભ્યાસ આવે છે જેમ કે એડવર્ટાઇઝ માર્કેટિંગ એન્જિનાઈઝેશન વગેરે શીખી શકો છો.
જો દેખતા હૈ વો હી બીકતા હૈ એ ડિજિટલ માર્કેટિંગ નું મેન ફંડામેન્ટલ કહેવામાં આવે છે એટલે તમને કંઈક નવું અથવા યુનિટ કરવાનું રસ હોય માર્કેટિંગ મેન્ટેસ્ટ હોય સોશિયલ મીડિયા સાથે કામ કરવાનું પસંદ હોય તો તમે ધોરણ 10 પછી ડિપ્લોમા ઇન ડિજિટલ માર્કેટિંગ માં અભ્યાસ કરી શકો છો.
ડિપ્લોમા ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન:
બિઝનેસમાં રુચિ ધરાવનાર વિદ્યાર્થી માટે ડિપ્લોમા ઇન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અભ્યાસ એ પ્રથમ પસંદ હોવી જોઈએ કેમકે બિઝનેસ ને લગતી તમામ માહિતી આ કોર્સની અંદર ભણાવવામાં આવે છે આ કોષ પછી તમે વિવિધ પ્રકારના પોસ્ટ કરી શકો છો જેમ કે બિઝનેસ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેટેડ વગેરે ઉચ્ચ અભ્યાસ કરી શકો છો.
આ અભ્યાસ પછી તમે વિવિધ ક્ષેત્રોમાં નોકરીની તકો મેળવી શકો છો જેમ કે એકાઉન્ટિંગ,બેન્કિંગ અને ફાઇનાન્સિયલ કંપની વગેરેમાં
ડિપ્લોમા ઇન હોસ્પિટાલિટી મેનેજમેન્ટ:
મેડિકલ ક્ષેત્રના અભ્યાસમાં રુચિત ધરાવનાર વિદ્યાર્થી માટે ડિપ્લોમા ઇન હોસ્પિટલ મેનેજમેન્ટ એ બેસ્ટ ડિપ્લોમા કોર્સ ગણવામાં આવે છે.
ડિપ્લોમા ઇન ગ્રાફિક ડિઝાઇનમાં:
જો વિદ્યાર્થી મિત્રો તમને કંઈક નવું અને યુનિક કરવાનું પસંદ હોય તમારા આઈડિયા અને દુનિયા સુધી પહોંચાડવાનું પસંદ હોય એ પણ તમારા ડિઝાઇન દ્વારા તો તમે ડિપ્લોમા ઇન ગ્રાફિક્સ ડિઝાઇનનો કોર્સ કરી શકો છો આ કોષની અંદર તમે વિવિધ સોફ્ટવેરનો ઉપયોગ કરી મનપસંદ ગ્રાફિક્સ બનાવી શકે અને સારી નોકરી મેળવી શકો છો.
ડિપ્લોમા ઇન હેલ્થકેર મેનેજમેન્ટ:
મેડિકલ ક્ષેત્રના અભ્યાસમાં રુચિત ધરાવનાર વિદ્યાર્થી માટે ડિપ્લોમા ઇન હોસ્પિટલ મેનેજમેન્ટ એ બેસ્ટ ડિપ્લોમા કોર્સ ગણવામાં આવે છે
ડિપ્લોમા ઇન ફિલ્મ નિર્માણ:
ફિલ્મની દુનિયામાં કેરિયર બનાવવા માગતા વિદ્યાર્થીઓ માટે ડિપ્લોમા ઇન ફિલ્મ નિર્માણ કોષ એ બેસ્ટ કોર્સ ગણવામાં આવે છે કેમકે આ ડિપ્લોમા કોર્સની અંદર ફિલ્મ ડાયરેક્શન લખતો અભ્યાસ કરી શકો છો અને તમે ફિલ્મ નિર્માણમાં કેરિયર બનાવી શકો છો.
ડિપ્લોમા ઇન ફેશન ડિઝાઇન:
અત્યારના આ ફેશન યુગમાં વિવિધ પ્રકારના ફેશન જોવા મળે છે અલગ અલગ ફેશન અથવા અલગ અલગ કપડા બનાવનાર બીજું કોઈ નહિ પરંતુ ફેશન ડિઝાઈનર હોય છે જો તમને પણ ફેશન ડિઝાઈન ની અંદર રુચિ હોય તો તમે ફેશન ડિઝાઈનિંગ નો અભ્યાસ કરી શકો છો અને તમારા કેરિયરને આગળ વધારી શકો છો
ઓફિસિયલ વબસાઇટ :અહી ક્લિક કરો
મારા વિશે જાણો… હેલો મિત્રો મારુ નામ PBM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.