how to check 12th 2024 result gujarat board:એક ક્લિક માં ધોરણ 12 નું રિઝલ્ટ અહી થી ચેક કરો

how to check 12th result gujarat board:ધોરણ 12 ના પરિણામ ની રાહ જોતા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા વિભાગ દ્વારા ખુશી ના  સમાચાર આવેલ છે પરિણામ આવતીકાલે એટલે કે 9 મે 2024 ના સવારે 9:00 વાગે જાહેર કરવામાં આવશે ચૂંટણીનો સમય પૂર્ણ થતા સરકાર દ્વારા ધોરણ 12 નું પરિણામ જાહેર કરવાનું નક્કી કરેલ છે જેથી કરીને વિદ્યાર્થી તેમના આગળના ભવિષ્ય માટે કોલેજમાં એડમિશન સરળતાથી મેળવી શકે એ માટે આ વર્ષે પરિણામ વહેલું જાહેર કરવામાં આવેલ છે.

મિત્રો હવે તમે તમારા ફોનથી માત્ર એક જ ક્લિકમાં ધોરણ 12 નું પરિણામ જોઈ શકો છો અથવા તમારા પરિણામને ડાઉનલોડ કરી શકો છો ગુજરાત શિક્ષણ બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ પર ક્લિક કરી તમે તમારું પરિણામ મેળવી શકો છો

ચાલો હવે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીએ કે માત્ર એક ક્લિકમાં તમે તમારા ધોરણ 12 નું પરિણામ કઈ રીતે ચેક કરી શકો છો સાથે સાથે એ પણ વિશેષ ચર્ચા કરવાના છીએ આપણે કે ગયા વર્ષનું પરિણામ અને આ વર્ષના પરિણામમાં કોઈ સામ્યતા જોવા મળે છે કે નહીં.

12th result gujarat board:

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અખબાર યાદી જણાવેલ છે કે વર્ષ 2024 માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ,સામાન્ય પ્રવાહ , વ્યવસાયલક્ષી પ્રવાહ  અને સંસ્કૃત માધ્યમનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની વેબસાઈટ પર તારીખ 9/5/2024 ના રોજ સવારના 9:00 કલાકે જાહેર કરવામાં આવશે વિદ્યાર્થીઓ તેમનું પરિણામ પરીક્ષાઓ પરીક્ષાનું બેઠક ક્રમાંક એન્ટર કરી મેળવી શકશે વિદ્યાર્થીઓ whatsapp નંબર પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે વિદ્યાર્થીઓ ગુણપત્રક પ્રમાણપત્ર અને  SMS મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે.પરીક્ષા બાદ ગુણ ચકાસણી ડોક્યુમેંટ્સ  ચકાસણી નામ સુધાર અને પરીક્ષામાં પૂર્ણ ઉપસ્થિતિ થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેની પત્ર હવે પછીની પ્રસિદ્ધ કરવામાં આવશે તથા ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલવી આપવામાં આવશે  શાળાના આચાર્યશ્રી અથવા વાલીઓ  તથા વિદ્યાર્થીઓ તથા સંબંધીઓ નોંધ લેવી.

Free Laptop Yojana 2024:અભ્યાસ કરતાં વિદ્યાર્થી ને સરકાર આપશે ફ્રી લેપટોપ

ધોરણ 12 નું રિઝલ્ટ ઓનલાઈન કઈ રીતે ચેક કરવું:

ચાલો મિત્રો હવે આપણે ધોરણ 12 નું રિઝલ્ટ ઓનલાઈન કઈ રીતે ચેક કરવું એના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીએ નીચે આપેલા સ્ટેપ પ્રમાણે તમે ધોરણ 12 નું રિઝલ્ટ માત્ર એક ક્લિકમાં ઓનલાઈન જોઈ શકશો અથવા તમારા રિઝલ્ટને ડાઉનલોડ કરી શકશો.

  • સૌપ્રથમ તમારે તમારા ફોનમાં google અથવા ક્રોમ ઓપન કરવાનું રહેશે.
  • Google માં જઈ તમારે સૌ પ્રથમ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ https://www.gseb.org/ પર જવાનું રહેશે
  • વેબસાઈટ પર ગયા પછી તમારી સામે એક નવું પેજ ખુલશે
  • જે પેજમાં તમારે તમારો બેઠક ક્રમાંક દાખલ કરવાનો રહેશે
  • બેઠકમાં દાખલ કર્યા બાદ તમારે સબમીટ પર ક્લિક કરવાનું રહેશે
  • સબમીટ પર ક્લિક કર્યા બાદ તમારી સામે તમારું પરિણામ દેખાશે જે પરિણામનું સ્ક્રીનશોટ તમે લઈ શકો છો
  • આ રીતે તમે માત્ર એક ક્લિકમાં તમારા ધોરણ 12 નું રિઝલ્ટ જોઈ શકો છો

WhatsApp Number દ્વારા 12 નું રિઝલ્ટ કઈ રીતે ચેક કરવું:

આજના આ Whatsapp યુગમાં તમે Whatsapp ઉપયોગ કરી તમારું ધોરણ 12 નું રિઝલ્ટ ચેક કરી શકો છો જેમ કે નીચે આપેલા Whatsapp પર તમે એસએમએસ કરી તમારા ધોરણ 12 નું બેઠક ક્રમાંક નાખી તમારો ધોરણ 12 નું પરિણામ તમારા Whatsapp પર મેળવી શકો છો.

પરિણામ મેળવવા માટે Whatsapp નંબર તમને નીચે મુજબ આપેલ છે.

Whatsapp નંબર :6357300971

ધોરણ 10 નું રિઝલ્ટ કયારે આવશે:

ધોરણ 12 નું પરિણામ તો આજે આવી જશે પરંતુ ધોરણ 10 નું પરિણામ ટૂંક સમયમાં જાહેર થશે

ધોરણ 12 નું પરિણામ આવતા ધોરણ 12 ના પરીક્ષાઓનું ઇન્તજાર ખાત્મ થઈ ગયો છે પરંતુ ધોરણ 10 ના વિદ્યાર્થીઓ હજી પણ પરીક્ષાનું રિઝલ્ટ ની રાહ જોઈને બેઠા છે તો ધોરણ 12 ના રિઝલ્ટ આવ્યા પછી લગભગ 10 થી 15 દિવસનો સમય લાગતો હોય છે પરંતુ હજી સુધી બોર્ડ દ્વારા તારીખ જાહેર કરવામાં આવેલ નથી પરંતુ આ વર્ષે ધોરણ 12 નું પરિણામ વહેલું આવતા એવો અનુમાન લાગી રહ્યો છે કે ધોરણ 10 નું પરિણામ ટૂંક સમયમાં જ આવી જશે.

ધોરણ 10 નું પરિણામ માટે વિદ્યાર્થીઓએ ધોરણ 10 ની ઓફિસિયલ વેબસાઈટ પર ચેક કરતું રહેવાનું રહેશે કારણ કે હજી સુધી બોર્ડ દ્વારા તારીખ જાહેર કરવામાં આવેલ નથી.

પરિણામ જોવા માટેની ઓફિસિયલ લિન્ક : અહી ક્લિક કરો 

 

 

 

Leave a Comment