After 12 Arts Which Course Is Best:આ છે ધોરણ 12 આર્ટસ પછી ના બેસ્ટ કોર્ષ

After 12 Arts Which Course Is Best:તાજેતરમાં ધોરણ 12 નું પરિણામ આવ્યું છે વિદ્યાર્થીઓને મુંજવાના છે કે ધોરણ 12 આર્ટસ પછી કયા કોર્સ કરવા જોઈએ અથવા કયા કોર્સ કરવાથી નોકરીની સારી તકો છે એ વિશે અહીં આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીશું. ધોરણ 12 પછી જિંદગીને એક નવી શરૂઆત થાય કેમ કે અહીંથી કોલેજકાળનો અભ્યાસ શરૂ થાય છે સાથે સાથે તમે જે વિષયમાં હું છું એની વિષયમાં અથવા એ અભ્યાસમાં ઊંડાણથી અભ્યાસ કરવા માટે તક મળે છે.

ધોરણ 12 આર્ટસ કર્યા પછી અભ્યાસમાં વિવિધ તકો છે અલગ અલગ વિષય રાખી બેચરલ નો અભ્યાસ કરી શકો છો અથવા તો વિવિધ બીજા પણ અભ્યાસ કર્મો કરી શકો છો સાથે સાથે સરકારી નોકરીની પણ તૈયારી કરી શકો છો.

ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ 12 આર્ટસ પછી વિવિધ કોર્ષ ની  માહિતી મેળવીએ.

After 12 Arts Which Course Is Best:

ધોરણ 12 આર્ટસ પછી વિવિધ કોષ કરી શકાય છે જેમ કે બેચરોલ ઓફ આર્ટસ અથવા બેચર્સ ઓફ ડિઝાઇન વગેરે.સાથે સાથે સિવિલ સર્વિસ અથવા સરકારી નોકરીની તૈયારી પણ કરી શકાય છે જો તમારે સરકારી નોકરી ની તૈયારી કરવી હોય તો તમે BA નો અભ્યાસ કરી સાથે સાથે સરકારી નોકરીની તૈયારી કરી શકો છો. સરકારી નોકરી ને અત્યારે બોલબાલા છે અને સરકાર દ્વારા વિવિધ ભરતીઓ પણ બહાર પાડવામાં આવે છે પહેલા તો ધોરણ 12 પછી ક્લાસ 3 ની પરીક્ષા આપવા મળતી હતી પરંતુ સરકારના નિયમ અનુસાર અત્યારે સરકારી નોકરી ની પરીક્ષા આપવા માટે ગ્રેજ્યુએશન ફરજિયાત કરવામાં આવેલ છે.

12 આર્ટસ પછી બેચલર ઓફ આર્ટસ (BA) ને લગતા વિવિધ કોર્ષ:

બી.એ ઇન ફાઇન આર્ટ્સ:

બી.એ ઇન પરફોર્મિંગ આર્ટ્સ:

બી.એ ઇન કોમ્યુનિકેશન સ્ટડીઝ:

વર્ષ 2023 ની UPSC પરીક્ષાનું પરિણામ જાહેર જાણો ગુજરાત માંથી કેટલા ઉમેદવાર સફળ રહ્યા/UPSC exam result

બી.એ ઇન અંગ્રેજી સાહિત્ય:

બી.એ ઇન અર્થશાસ્ત્ર :

બી.એ ઇન ઈતિહાસ:

બી.એ ઇન મનોવિજ્ઞાન:

બી.એ ઇન પોલિટિકલ સાયન્સ:

બી.એ ઇન ફાઇન આર્ટ્સ:

બી.એ ઇન સામાજિક વિજ્ઞાનમાં:

સામાજિક વિજ્ઞાન મા રુચિ  ધરાવનાર વિદ્યાર્થી બીએ ઇન સામાજિક વિજ્ઞાનમાં અભ્યાસ કરી શકે છે આ કોષની અંદર સામાજિક વિજ્ઞાનના વિષયનું અભ્યાસક્રમ આવે છે આ કોર્સ કર્યા બાદ તમે માસ્ટર ઓફ સોશિયલ સાયન્સનો અભ્યાસ કરી શકો છોજો તમારે સરકારી નોકરી ની તૈયારી કરવી હોય તો અથવા સિવિલ સર્વિસના અભ્યાસ માટે ઓપ્શનલ વિષય તરીકે સામાજિક વિજ્ઞાન પસંદ કરવો હોય તો તમે બી.એ  સામાજિક વિજ્ઞાનનો અભ્યાસ કરી શકો છો.

12 આર્ટસ પછી ના બેસ્ટ કોર્ષ:

ધોરણ 12 પછી ના બેસ્ટ કોર્સ કયા છે તેના વિશે માહિતી તમને નીચે મુજબ આપેલ છે આ કોર્સ કરી તમે તમારા કેરિયરને સફળ બનાવી શકો છો આમ તો વિદ્યાર્થીઓ અલગ અલગ વિષયમાં ની પૂર્ણ હોય છે પરંતુ તમારા નીપુણતાને અથવા તમારા પસંદ ના આધારે તમે વિવિધ કોર્ષ માં  એડમિશન લઈ શકો છો.

બેચલર ઓફ ફાઈન આર્ટસ (BFA):

  • વિદ્યાર્થી મિત્રો જો તમને પેઇન્ટિંગ ગ્રાફિક્સ અથવા કલર વર્ક જેવા વિષયોમાં રુચિ ધરાવો છો તો તમે ધોરણ 12 આર્ટસ પછી બેચરલોક ફાઇનાન્સ નો અભ્યાસ કરી શકો છો

બેચલર ઓફ માસ કોમ્યુનિકેશન (BMC):

  • વિદ્યાર્થી મિત્રો જો તમે પત્રમાં પત્રકારત્વમાં રુચિ ધરાવો છો અથવા વિવિધ પ્રકારના સોશિયલ મીડિયામાં લખવાનું પસંદ છે તો તમે 12 આર્ટસ પછી બેચરોલ ઓફ માસ કમ્યુનિકેશન નો અભ્યાસ કરી શકો છો

બેચલર ઓફ સોશિયલ વર્ક (BSW):

  • વિદ્યાર્થી મિત્રો તમને સામાજિક રીતે કામ કરવામાં રુચિ  છે અથવા સમાજના વિવિધ ભાગોમાં જોવાની જવાની અથવા લખવાની ઈચ્છા છે તો તમે બેચર ઓફ સોશિયલ વર્કનો અભ્યાસ કરી શકો છો.

ડિઝાઇન સ્નાતક:

  • જો તમને ડિઝાઇન પ્રત્યે રુચિ છે તો તમે આ કોષમાં અભ્યાસ કરી ડિઝાઇન ક્ષેત્રમાં તમારા કેરિયરને આગળ વધારી શકો છો.

બેચલર ઓફ ઇવેન્ટ મેનેજમેન્ટ (BEM):

અત્યારે કોઈપણ પ્રોગ્રામ કરવો હોય તો ઇવેન્ટ મેનેજરની જરૂર રહે છે જો તમને ઇવેન્ટ અને સફળતાપૂર્વક સફળ કરી શકવામાં મજા આવતી હોય અથવા તમે તમારા કંઈક યુનિક કરવાની ઈચ્છા હોય તો તમે ઇવેન્ટ મેનેજમેન્ટ નો કોર્સ કરી તમારા કેરિયરને આગળ વધારી શકો છો.

બેચલર ઓફ સાયકોલોજી:

જો વિદ્યાર્થી મિત્રો તમને સાયકોલોજી વિષય માં અભ્યાસ કરવામાં રુચિ છે અથવા તમે માનસિક રીતે ઉપચાર કરવા માંગતા હોય અથવા તમે મનોવૈજ્ઞાનિક બનવા માંગતા હોય તો તમે બેચર ઓફ સાયકલોજીનો અભ્યાસ કરી તમારા કેરિયરને આગળ વધારી શકો છો.

ઓફિસિયલ વેબસાઇટ:અહી ક્લિક કરો 

 

Leave a Comment