Ayushman Bharat Yojna:આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના 2024: નિ :શુલ્ક સારવાર મેળવો

Ayushman Bharat Yojna:આયુષ્માન કાર્ડ ની હોસ્પિટલ લિસ્ટ ગુજરાત જોવા માટે અહી ક્લિક કરી સકો છો . ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2018 ના સ્વતંત્ર દિવસના ભાષણમાં આયુષ્માન ભારત યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એ ભારત સરકાર દ્વારા આરોગ્યને લગતી એક યોજના છે.આ આયુષ્માન ભારત યોજના વરિષ્ઠ નાગરિક આરોગ્ય વીમા યોજના (SCHIS) અને આરોગ્ય વીમા યોજના ને આવરી લે છે અને તેને બંનેને સાથે મળી એક નવી યોજના AB-PMJAY યોજના તરીકે ઓળખવામાં આવે છે. આ યોજના ભારત ના તમામ નાગરિક માટે અમલ માં મૂકવામાં આવી છે.

Ayushman Bharat Yojna:

 

યોજનાનું નામઆયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના/Ayushman Bharat Yojna
કોને લાભ મળી સકેભારત ના તમામ નાગરિક
આ યોજના ની શરૂયત કયારે કરવામાં આવીવર્ષ 2018
ટૂંકું નામAB-PMJAY યોજના
કેટલી રકમ સુધી લાભ મળે છે10 લાખ
યોજના કોણ દ્વારા સરૂ કરવામાં આવીકેન્દ્ર સરકાર દ્વારા
સતાવર વેબસાઇટwww.pmjay.gov.in

 

 જાણો આયુષ્માન ભારત યોજના/ PMJAY યોજના અથવા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શું છે?

આયુષ્માન ભારત યોજના એ ભારત સરકાર દ્વારા આયોજિત સૌથી મોટી આરોગ્ય સંભાળ યોજનામાંથી એક યોજના છે વર્ષ 2018 ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કોઈપણ કુટુંબના કદ અને સંબંધિત મર્યાદા વિના 50 કરોડ ભારતીયો નાગરિકો અને અંદાજે 10 કરોડ વંચિત પરિવારો માટે આ યોજના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરી હતી

આ અવશ્ય વાંચો :

જાણો તમામ જિલ્લા ની આયુષમાન કાર્ડ હોસ્પિટલ 2024 /Ayushman Card Hospital of the district

PMJAY યોજના એ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તરીકે ઓળખાય છે આ યોજનાએ ભારતના કોઈપણ વ્યક્તિને આવશ્યક બીમારી અથવા હોસ્પિટલાઇઝ થવું પડે ત્યારે ભારત સરકાર દ્વારા હોસ્પિટલના ખર્ચ પેટે પ્રતિવર્ષ પાંચ લાખના વીમા કવરેજ સાથે ગુણવત્તા યુક્ત આરોગ્ય સંભાળ સેવાઓ લેવામાં મદદ કરશે આ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એ પેપર લઈશ યોજના છે અને તે જાહેર હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોમાં જે ખર્ચ થાય છે તે કેશલેસ રીતે આયુષ્માન ભારત યોજના દ્વારા પૂરું પાડવામાં આવે છે આ યોજનાથી કોઈપણ નાગરિકને હોસ્પિટલાઇઝ થવું પડે ત્યારે તેનું દાખલ થવાનો ખર્ચ ,પ્રી – હોસ્પિટલાઈઝેશન ખર્ચ, સારવાર દરમિયાન કરવામાં આવેલ દવાઓ અને હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચને પણ આ યોજનામાં આવરી લેવામાં આવે છે અને આ ખર્ચ એ ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના દ્વારા આપવામાં આવે છે

આપણે વાત કરીએ કે આયુષ્માન ભારત યોજનાથી કયા કયા નિદાન માટે આ કાર્ડ માન્ય ગણાશે તો મિત્રો આયુષ્માન ભારત યોજનાથી ખોપરીમાં સર્જરી ઘૂંટણ બદલવાની સારવાર પથરીનું ઓપરેશન એપેન્ડિક્સ થી લઈ લગભગ 1400 અત્યંત ખર્ચાળ  સારવાર માટે આ કાર્ડ એ ઉપયોગી ગણાશે તો મિત્રો તમે કોઈપણ હોસ્પિટલમાં આ કાર્ડથી વિનામૂલ્ય સારવાર કરાવી શકો છો ભારતમાં લગભગ 10 કરોડ જેટલા લોકોએ આયુષ્માન ભારત યોજનાથી પોતાની સારવાર નિશુલ્ક રીતે કરાવે છે

આયુષ્માન ભારત યોજના /પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભ:

આયુષ્માન ભારત યોજનાથી ભારતમાં આશરે 40% જેટલા નબળા અને જરૂરીયાત મંદ પરિવારોને આવરી લે તેવી યોજના છે આયુષ્માન ભારત યોજના લાભ શું છે તે નીચે મુજબ વિગતવાર આપેલ છે

  • આયુષ્માન ભારત યોજનાથી 1400 થી વધુ સારવારો ને આવરી લેવાય છે જેમાં ઘૂંટણમાં સર્જરી ,પથરી ઓપરેશન વગેરે
  • આયુષ્યમાન ભારત યોજના હેઠળ સારવાર અને પુના પ્રાપ્તિ સુવિધાઓ સમગ્ર ભારતમાં ઉપલબ્ધ છે અને તે પણ મફત છે
  • આ યોજના 25 વિશેષ  શ્રેણીઓ પ્રદાન કરે છે ન્યુરો સર્જરી, કાર્ડિયોલોજી વગેરે 1400 જેવા સર્જીકલ પેકેજોની વિચારસરણીને પણ આવરી લે છે
  • આ યોજના 50 વિવિધ પ્રકારના કેન્સર માટે અને કીમો થેરાપી સારવાર ખર્ચને પણ આવરી લે છે પરંતુ તમે અને સર્જીકલ બંને પેકેજો એક જ સમયે મળી શકતા નથી
  • આ યોજના લાભાર્થીઓ સારવાર કવરેજના ફોલો અપની સુવિધા પણ મેળવી શકે છે
  • આયુષ્માન ભારત યોજના સરકારી , અર્ધસરકારી અને ખાનગી હોસ્પિટલ  માં લાગુ પડે છે

આયુષ્માન ભારત યોજના ની વિશેષતાઓ:

ઓછી અને મધ્યમ આવક ધરાવતા લોકોના જીવનને સુરક્ષા આપવા સિવાય આયુષ્માન ભારત યોજના ની અન્ય મુખ્ય લાક્ષણિકતાઓ પણ છે જે નીચે મુજબ આપેલ છે

  • આયુષ્માન ભારત યોજનાએ કુટુંબની પ્લોટર યોજના છે જેમાં દરેક નોંધાયેલા કુટુંબને પાંચ લાખ રૂપિયા દરેક નિશ્ચિત કરેલ છે
  • આ યોજના ખાસ કરીને ગરીબી રેખા હેઠળ નીચે જીવતા લોકો માટે મૂકવામાં આવી છે એમની પાસે ઓનલાઇન સ્વાસ્થ્ય યોજનાઓ માટે નેટની સુવિધા નથી
  • આ યોજના કોઈપણ જાહેર ક્ષેત્રની હોસ્પિટલો ખાનગી હોસ્પિટલ અથવા આ જ સરકારી હોસ્પિટલોમાં લાભાર્થીઓને સારવાર મળી જાય એ માટે શરૂ કરવામાં આવેલ છે
  • આયુષ્માન ભારત યોજના નું પેમેન્ટ આપણે આપવાનું રહેતું નથી એ ભારત સરકાર દ્વારા એસલેસ રીતે હોસ્પિટલોની આપવામાં આવે છે
  • આયુષ્માન ભારત યોજનામાં હોસ્પિટલમાં દાખલ થવા માટે અને હોસ્પિટલમાંથી દાખલ થયા પછી જે પરિવહનનો ખર્ચ થાય છે એ પણ આયુષ્માન ભારત કાર્ડમાં આવે છે
  • આયુષ્માન ભારત યોજના અમુક ચોક્કસ પૂર્વ અસ્તિત્વમાં રહેલા રોગોને પણ આવરી લે છે
  • હોસ્પિટલ નો ખર્ચ સરકાર દ્વારા પૂર્વ નિર્ધારિત પેકેજના આધારે ચુકવવામાં આવશે

આયુષ્માન ભારત યોજના હેઠળ કઈ સેવાઓ નો સમાવેશ થાય છે:

આયુષ્માન આયુષ્માન ભારત યોજના દ્વારા નીચે કેટલાક ખર્ચાઓ આપેલા છે જે આયુષ્માન ભારત યોજના માં સમાવેશ કરી  લેવામાં આવે છે

  • આયુષ્માન ભારત યોજનાએ ટેસ્ટ સારવાર અને કન્સલ્ટેશન ચાર્જનું કવરેજ પૂરું પાડે છે
  • આ યોજનાની નીતિ હેઠળ હોસ્પિટલમાં દાખલ થયા પહેલા પહેલાના ખર્ચને આવરી લેવામાં આવે છે
  • હોસ્પિટલમાં દાખલ થયાના 15 દિવસ સુધી ના ખર્ચને પણ આયુષ્માન ભારત યોજનામાં સમાવેશ કરવામાં આવે છે
  • યોજનાથી દવાઓ અને તબીબી ઉપભોજ વસ્તુઓના ખર્ચને પણ સમાવેશ કરવામાં આવે છે
  • હોસ્પિટલમાં રહેવાનો ખર્ચ નો સમાવેશ આ યોજનામાં થાય છે
  • ICU ના ખર્ચ નો સમાવેશ થાય છે
  • નાઈગ્રેસ્ટિક પ્રક્રિયા ઉપર થતો ખર્ચ આ યોજનામાં સમાવેશ થાય છે
  • જ્યાં જરૂર હોય ત્યાં તબીબી પ્રત્યારોપણ સેવાઓ પણ આ યોજનામાં સમાવેશ કરી લેવામાં આવે છે
  • ખોરાક ને લગતો ખર્ચ આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે

આયુષ્માન ભારત યોજના માં સમાવેશ થતી બીમારીઓ :

  • ખોપરીની શસ્ત્રક્રિયા
  • પ્રોનરી વાલ્વ સર્જરી
  • ડબલ વાલ્વ રિપ્લેસમેન્ટ સર્જરી
  • ટીસ્યુ એક્સપેન્ડર ફોર ડીશ ફિગરમેન્ટ ફોલોવિંગ બર્નસ
  • કોરોનરી ધમની બાયપાસ કલમ બનાવવી
  • પ્રોસ્ટેટેડ કેન્સર

Leave a Comment