Best course after class 12 commerce:ધોરણ 12 કોમર્સ નું રીઝલ્ટ આવી ગયું છે પરંતુ વિદ્યાર્થીની મૂંઝવણમાં વધારો થઈ ગયો છે કેમકે વિદ્યાર્થીઓને હવે એ મૂંઝવણ છે કે કયા કોર્સ કરવાથી કેરિયરમાં આગળ વધી શકાય ધોરણ 12 કોમર્સ પછી કેટલાક વિવિધ કોષ એવા છે કે જે પોસ્ટ કર્યા પછી તમારો પગાર લાખો રૂપિયા થઈ શકે છે ચાલો હવે આપણે અહીં જાણીએ.
ધોરણ 12 કોમર્સ એટલે એકાઉન્ટ અને નામાનો વિષય અભ્યાસ અંતર્ગત તમે વિવિધ પ્રકારના કોર્સ કરી તમારા કેરિયરને સફળ બનાવી શકો છો અથવા તમારા પોતાના ધંધા માટે પણ નામો અને આંકડાશાસ્ત્રનો ઉપયોગ કરી બિઝનેસને વધારી શકાય છે.
ધોરણ 12 કોમર્સ પછી વિદ્યાર્થીઓ માટે અનેક કેરિયર ના ઓપ્શન છે એ કેરિયર નો ઓપ્શન પસંદ કરી તેમના કેરિયરને આગળ વધારી શકે છે ચાલો આપણે અહીં વિસ્તૃત ચર્ચા કરીએ કે ધોરણ 12 કોમર્સ પછી બેસ્ટ કોર્સ કયા છે અને કેરીયર ઓપ્શન માટે બેસ્ટ કયા કોર્સ ગણવામાં આવે છે.
Best course after class 12 commerce:
ધોરણ 12 કોમર્સ એટલે નામુ અને આંકડાશાસ્ત્ર ધરાવતો ફિલ્ડ ગણવામાં આવે છે આ કોષ કર્યા પછી ચાર્ટર એકાઉન્ટર બિઝનેસ એડમિનિસ્ટ્રેટિવ માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેટ વગેરે બિઝનેસ ને લગતા અભ્યાસો કરી શકો છો ધોરણ 12 કોમર્સ પછી તમે બી વોક ની ડિગ્રી પણ લઈ શકો છો જો તમને ફાઇનાન્સ અથવા બેન્કિંગમાં કેરિયર આગળ વધારવું હોય તો તમે બેન્ક ને લગતી સરકારી નોકરી ની તૈયારી કરી શકો છો સરકારી નોકરીમાં તમે વિવિધ ઊંચી પોસ્ટમાં નોકરી લઈ શકો છો.
ધોરણ 12 કોમર્સ પછી ભારત સરકારની વિવિધ બેંકો દ્વારા બેંક મેનેજર અથવા બિઝનેસ એડમિનિસ્ટ્રેટ તરીકે જગ્યાઓ બહાર પાડવામાં આવે છે જેમાં તમે પરીક્ષા આપી ઉતીર્ણ થઈ શકો.પરંતુ તમારી પાસે બિઝનેસ ને લગતી ડિગ્રી અને સાથે સાથે બિઝનેસ ને લગતો નોલેજ હોવું જરૂરી છે.
ધોરણ 12 કોમર્સ પછી ના બેસ્ટ કોર્ષ:
આમ તો ધોરણ 12 કોમર્સ પછી કેરિયર માટે અનેક ઓપ્શન છે પરંતુ નીચે આપેલા ઓપ્શન અત્યારે સૌથી વધારે પસંદ કરવામાં આવે છે જો તમે કેરીને પસંદ કરતો માંગતા હો તો તમે તમારા રુચિ પ્રમાણે પસંદ કરવાનું રહેશે આ માહિતી ફક્ત માહિતી પૂરતી જ છે.
તમે જાણીને ચકિત ના થશો IT ના આ કોર્ષ માં અત્યારે વધુ પગાર મળે છે
ચાર્ટર્ડ એકાઉન્ટ (CA):
- જો વિદ્યાર્થી મિત્રો તમને એકાઉન્ટિંગ ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ અથવા ફાઇનાન્સિયલ સવિર્સ રુચિ ધરાવવો છો તો આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નો કોર્ષ તમારા માટે બેસ્ટ વિકલ્પ હોઈ શકે છે.
- ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો કોર્સ કર્યા બાદ તમે વિવિધ કંપનીનો ઓડિટ કરી શકો છો સાથે સાથે ફાઇનાન્સિયલ નોલેજ ધરાવી શકો છો અને વિવિધ પ્રકારના ફાઇનાન્સિયલ કામ કરી શકો છો સાથે સાથે વિવિધ બેંકો અથવા મલ્ટીનેશનલ કંપનીમાં ચાર્ટર્ડ એકાઉન્ટ તરીકે નોકરી પણ મેળવી શકો છો.
બેંકિંગ અને નાણાકીય સેવાઓ (BFS):
- નાણાકીય વ્યવસ્થા બેન્કિંગ કામ કરી અને નાણાકીય વિભાગમાં વિશ્લેષણમાં રસ ધરાવનાર વિદ્યાર્થી માટે બેન્કિંગ અને નાણાકીય સેવાઓનો કોર્સ ઉત્તમ ગણવામાં આવે છે કેમકે આ અભ્યાસક્રમ કરી તમે વિવિધ નાણાકીય પ્રણાલી વિશે સમજી શકો છો સાથે સાથે તમે બેન્કિંગ અને નાણાકીય કામગીરીમાં અભ્યાસ કરી શકો છો આ અભ્યાસ કર્યા બાદ તમે વિવિધ બેન્કિંગ ક્ષેત્ર ફાઇનાન્સિયલ ક્ષેત્ર અથવા મલ્ટીનેશનલ કંપનીમાં સારી એવી નોકરી મેળવી શકો છો.
બિઝનેસ મેનેજમેન્ટ (BBA):
- બિઝનેસ એડમિનિસ્ટ્રેટિવ ના અભ્યાસક્રમમાં સૌથી વધુ પસંદ કરનાર કરાતો કોર્સ એટલે બિઝનેસમેન મેનેજમેન્ટ ગણવામાં આવે છે માસ્ટર ઓફ બિઝનેસ એડમિસ્ટેટર નો અભ્યાસ કરી શકાય છે.
- બિઝનેસ મેનેજમેન્ટ નો અભ્યાસ કર્યા બાદ તમે વિવિધ ક્ષેત્રમાં મેનેજમેન્ટમાં કેરિયર બનાવી શકો છો સાથે સાથે કોઈપણ કંપનીમાં કેરિયર ને લગતી અથવા મેનેજમેન્ટ ને લગતી સેવાઓને સરળતાથી કરી શકો છો આ કોષ કર્યા પછી તમે વિવિધ બેંક અથવા ફાઇનાન્સિયલ કંપનીમાં સારી એવી પોસ્ટ પર નોકરી મેળવી શકો છો.
કંપની સેક્રેટરીશીપ (CS):
CA સી એ પછી સૌથી વધુ પસંદ કર્યા તો કોષ એટલે કંપની કસ.આ કોર્સમાં તમને બિઝનેસ મેનેજમેન્ટ અને ફાઇનાન્સિયલ વિશે અભ્યાસ કરવામાં આવે છે આ પોસ્ટ કર્યા બાદ તમે કોઈપણ કંપનીમાં ફાઇનાન્સિયલ તરીકેનું કામ કરી શકો છો.
બેચલર ઓફ કોમર્સ (B.COM):
12 કોમર્સ પછી વિદ્યાર્થીઓ દ્વારા સૌથી વધુ કોર્સ કરાતું કોષ એટલે બેચલ ઓફ કોમર્સ ગુજરાત રાજ્યમાં વિવિધ કોલેજો દ્વારા કોમર્સ નો અભ્યાસક્રમ કરવામાં આવે છે બીકોમ નો અભ્યાસ કર્યા બાદ વિદ્યાર્થી ફાઇનાન્સિયલ અને બેન્કિંગ ક્ષેત્રે નોકરી માટે અરજી કરી શકે છે જે વિદ્યાર્થી મિત્રોને આંકડાશાસ્ત્ર અથવા નામોમાં રુચિ હોય તે વિદ્યાર્થી બેચર ઓફ કોમર્સ નો અભ્યાસ કરી શકે છે.
વધુ માહિતી માટે:અહી ક્લિક કરો
મારા વિશે જાણો… હેલો મિત્રો મારુ નામ PBM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.