તમે જાણીને ચકિત ના થશો IT ના આ કોર્ષ માં અત્યારે વધુ પગાર મળે છે

Best courses of IT department: અત્યારનો યુગ એટલે ડિજિટલ યુગ. ડિજિટલ યુગમાં સૌથી વધારે ફાળો હોય તો એ ફાળો છે IT વિભાગનો કેમકે ડિજિટલ એ  આઈ ટી વિભાગમાં સમાવેશ થાય છે.અત્યારે ધોરણ 10 અને 12 ની પરીક્ષા પૂર્ણ થઈ છે અથવા ધોરણ 10 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રશ્ન હોય છે કે આઈટી વિભાગમાં કયા કોર્સમાં અત્યારે એડમિશન લેવું જરૂરી છે. તો આપણે હવે આ કોષ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું

 

Best courses of IT department:અત્યારના આ ડિજિટલ સમયમાં વિવિધ કંપનીઓ જે ડિજિટલ રીતે આગળ વધી રહી છે જેમકે ગૂગલ,twitter,instagram વગેરે એ કંપની IT ક્ષેત્ર ની કંપની ગણાય છે તો એ ITકંપનીમાં નોકરી મેળવવા માટે આપણે કયો કોર્સ કરીએ જેથી આપણને આઇટી વિભાગમાં સારા પગાર વાળી નોકરી મળી શકે છે.

Best courses of IT department:અત્યારનો સમય AI નો સમય ગણાય છે. અત્યારનો સમય મશીન લર્નિંગ નો સમય ગણાય છે તો મિત્રો આ AI ના યુગમાં AI ક્ષેત્રમાં કઈ રીતે કામ કરી અને કયા કોર્સ કરીએ જેથી કરીને આપણે સારી રીતે IT માં ઉત્તીર્ણથઈ શકીએ  અથવા પોતાના બિઝનેસમાં IT ઇન્વોલ્વ કરી બિઝનેસમાં રિવોલ્યુશન લાવી શકીએ. ચાલો હવે આપણે આ કોષ વિશે સંપૂર્ણ રીતે વિગતવાર ચર્ચા કરીએ

પોસ્ટ નો મુખ્ય વિષયઆઇટી ક્ષેત્ર ના બેસ્ટ કોર્ષ/Best courses of IT department
ભાષાગુજરાતી
કયા વિષે પર ચર્ચાઆઇટી અને AI વિષે
ધોરણ 10 ના પરિણામ ચેક કરવાઅહી ક્લિક કરો
ધોરણ 12 ના પરિણામ ચેક કરવાઅહી ક્લિક કરો

 

IT વિભાગ શું છે/Best courses of IT department?

IT ક્ષેત્રને ટૂંકમાં વ્યાખ્યાયિત કરવું શક્ય નથી પરંતુ આઈટી ક્ષેત્ર એટલે  આ પોસ્ટ તમે વાંચી રહ્યા છો એ આઇટી ક્ષેત્રનો એક ભાગ છે. આઇટી ક્ષેત્ર એટલે વેબસાઈટ, મશીન લર્નિંગ અને એઆઈ વગેરે થી બનતું એક સમૂહ એટલે આઈટી વિભાગ.

ધોરણ 10 અને 12 પછી ડોક્ટર,એન્જિનિયર કોર્ષ છોડો આ કોર્ષ કરો લાખો માં હશે તમારો પગાર/Best course after standard 10th or 12th 

AI શું છે?

તમને પ્રશ્ન થતો હશે વિદ્યાર્થી મિત્રો કે આ AI શું છે અથવા તમને એ પણ થતું હશે કે અત્યારે લોકો એઆઈ દ્વારા અથવા AI ટેકનોલોજી દ્વારા નવા નવા આવિષ્કાર કરી રહ્યા છે તો AI શું છે

એ આઈ એક પ્રકારનું વિજ્ઞાન છે અથવા કોમ્પ્યુટર સિસ્ટમ છે જે માનવની બુદ્ધિ સમાન કોમ્પ્યુટર દ્વારા કામ કરી શકે છે અથવા કોમ્પ્યુટર દ્વારા નિર્ણય અથવા ચિત્રો અથવા વિડિયો બનાવી શકે છે.

IT વિભાગ ના કયા કોર્ષ ની અત્યારે વધુ માંગ અને વધારે પગાર છે\Best courses of IT department

વિદ્યાર્થી મિત્રોચાલો હવે  આપણે એ કોર્સ વિશે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીએ કે જે કોષની અત્યારે સૌથી વધારે ડિમાન્ડ છે અથવા આ કોર્સ કર્યા પછી તમને સૌથી વધારે પગાર મળી શકે છે તો હવે આપણે વિગતવાર ચર્ચા કરીશું

આમ તો આઈ ટી ક્ષેત્ર એ શરૂઆતથી જ આગળ રહ્યું  છે પગાર ધોરણ માં  કેમકે આ ક્ષેત્રમાં કામ કરવું એટલું પણ સરળ નથી એટલું આપણે ધારીએ છીએ કેમ કે કોડિંગ એ આ ક્ષેત્રનો મુખ્ય પાત્ર ગણવામાં આવે છે કોડિંગ શીખવા માટે તમારે અમુક સમય સુધી પ્રયત્નશીલ રહેવું પડે છે

કોડિંગ કરવા માટે વિવિધ ભાષાઓનો ઉપયોગ થાય છે જેમ કે HTML ,CSC અથવા જાવા સ્ક્રિપ્ટ વગેરે.  એ રીતે સમયાંતરે અલગ અલગ  ભાષાનું ચલણ વધે છે જેમ કે પાયથોન ,સીસીસી વગેરે ભાષાઓ આ કોડિંગમાં આવે છે સાથે સાથે અત્યારે AI આવતા IT ક્ષેત્ર નવી દિશા તરફ જઈ રહ્યું છે

બેસ્ટ સ્કિલ જેના દ્વારા તમે સારો પગાર મેળવી સકો છો/Best courses of IT department :

નીચે કેટલીક સ્કીલ ના નામ આપ્યા છે:

  • પ્રોગ્રામિંગ અને સોફ્ટવેર ડેવલપમેન્ટ
  • ડેટા વિશ્લેષણ અને વિજ્ઞાન (ડેટા સાઇન્સ)
  • યોજના સંચાલન(Project Management)
  • ક્લાઉડ કમ્પ્યુટિંગ
  • સાયબર સુરક્ષા
  • UI/UX વિકાસકર્તા
  • મશીન લર્નિંગ
  • ડિજિટલ માર્કેટિંગ

વિવિધ સ્કીલ ની વિગતવાર ચર્ચા :

પ્રોગ્રામિંગ અને સોફ્ટવેર ડેવલપમેન્ટ:

તમે આજે ન્યૂઝ અથવા માહિતી વાંચી રહ્યા છો એ સોફ્ટવેર ડેવલપમેન્ટ અથવા પ્રોગ્રામિંગમાં આવે છે કેમ કે કોઈપણ વેબસાઈટ બનાવવા માટે પ્રોગ્રામિંગ ની જરૂર પડે છે જો તમને પ્રોગ્રામિંગમાં વધુ  નોલેજ અથવા રસ હોય તો તમે સોફ્ટવેર ડેવલપમેન્ટ અથવા પ્રોગ્રામમાં કેરિયર બનાવી શકો છો

સોફ્ટવેર એન્ડ ડેવલપમેન્ટમાં મુખ્યત્વે કોડિંગ અને વેબ ડિઝાઇનિંગ નો મુખ્ય ફાળો રહેલો હોય છે કોઈપણ વેબસાઈટ અથવા વેબ ડેવલોપિંગ કરવા માટે તમારી પાસે કોડિંગ નું નોલેજ મેળવવું જરૂરી ગણાય છે

કોડિંગ કરવા માટે કેટલીક ભાષાઓનો ઉપયોગ કરવામાં આવે છે જેવી કે HTML,C++ ,પાયથોન ,જાવસક્રિપ્ટ, રૂબી વગેરે

આમ તો તમે શીખવાની રુચી ધરાવો છો તો આ ભાષા તમે આસાનીથી શીખી પ્રોગ્રામિંગ અને સોફ્ટવેર ડેવલપમેન્ટ માં તમારું કેરિયર આસાનીથી બનાવી શકો છો

પ્રોગ્રામિંગ અને સોફ્ટવેર ડેવલપમેન્ટ કર્યા પછી તમને સોફ્ટવેર કંપનીમાં નોકરી અથવા તમે પોતાનો  બિઝનેસ કરી શકો છો અથવા તમે આ નોલેજનો ઉપયોગ કરી તમારા પોતાના માટે વેબસાઇટ  ડેવલપમેન્ટ કરી પોતાનો બિઝનેસ વિશ્વ લેવલ પર લઈ જઈ શકો છો.

ડેટા સાઇન્સ:

ડેટા સાઇન્સ નો તમને સરળ ઉદાહરણ આપું તો જ્યારે તમે મોબાઈલ માં વિવિધ સોશિયલ મીડિયા એપ્લિકેશન અથવા youtube માં સમય પસાર કરી રહ્યા હો ત્યારે તમને જે એડ તમારી રુચિ પ્રમાણે દેખાય છે એ ડેટા સાયન્સ દ્વારા દેખાડવામાં આવે છે એટલે તમને સમજણ પડી ગઈ હશે ડેટા સાયન્સનો ઉપયોગ કેટલો મહત્વનો રહેલો છે

અત્યારનો આ ડિજિટલ યુગમાં સૌથી વધુ હાઇ ડિમાન્ડ કોર્સ હોય તો એ છે ડેટા  સાયન્સ કેમ કે ડેટા સાયન્સ અત્યારના આ સમયમાં અતિ આવશ્યક ગણવામાં આવે છે દાટા સાયન્સ દ્વારા તમે તમારા બિઝનેસનું ડેટાનું સંચાલન કરી શકો છો

ડેટા સાયન્સના અભ્યાસ માટે તમારે પ્રોગ્રામિંગ ભાષાઓ અને મશીન લર્નિંગ અને  પ્રિડીક્શન લર્નિંગ વગેરેનો અભ્યાસ કરવાનો રહે છે

જો તમને બિઝનેસ માં શોધ કરવાનું અને વિવિધ પ્રોગ્રામિંગ ભાષાઓનો અથવા મશીન લર્નિંગ શીખવાનું શોખ હોય તો તમે આ ડેટા સાયન્સનું અભ્યાસ કરી શકો છો.ડેટા સાયન્સ એ અત્યારના આ સમયનું બેસ્ટ કોર્સ ગણવામાં આવે છે

ક્લાઉડ કમ્પ્યુટિંગ

ક્લાઉડ કમ્પ્યુટિંગ એ એક એવી તકનીક છે જે ઇન્ટરનેટ પર કમ્પ્યુટિંગ સેવાઓની ડિલિવરી સક્ષમ કરે છે. આ સેવાઓમાં સ્ટોરેજ, ડેટાબેસેસ, નેટવર્કિંગ, સોફ્ટવેર, એનાલિટિક્સ અને ઇન્ટેલિજન્સનો સમાવેશ થાય છે. ક્લાઉડ કમ્પ્યુટિંગ માળખાકીય સુવિધાઓમાં નોંધપાત્ર અપફ્રન્ટ રોકાણોની જરૂરિયાત વિના માપનીયતા, ખર્ચ કાર્યક્ષમતા, સુગમતા અને વિવિધ સેવાઓ અને સંસાધનોની ઍક્સેસ જેવા લાભોની શ્રેણી પ્રદાન કરે છે.

ક્લાઉડ કમ્પ્યુટિંગ એ આઇટી માટે બેસ્ટ કોર્ષ માંથી એક કોર્ષ હોય છે

સાયબર સુરક્ષા:

વિદ્યાર્થી મિત્રો તમે વારંવાર સાંભળતા હશો કે કોઈપણ વેબસાઈટ ઉપર સાયબર એટેક કરવામાં આવેલો છે સાયબર એટેક એ સાયબર સિક્યુરિટી નો એક ભાગ ગણવામાં આવે છે

વિદ્યાર્થી મિત્રો તમે સાબર સિક્યુરિટી નો અભ્યાસ કરવો હોય તો અત્યારના આ ડિજિટલ સમયમાં હાઇ  ડિમાન્ડનો કોર્સ ગણવામાં આવે છે કેમકે સાયબર સિક્યુરિટીનો અભ્યાસ કરે તે વ્યક્તિ અથવા વિદ્યાર્થીનો મુખ્ય રોલ  એ હોય છે કે એમના વેબસાઈટ અથવા ડિવાઇસ પર કોઈ સાયબર એટેક ન કરે અથવા તેમને વેબસાઈટ ને સાયબર અટેકથી બચાવી શકે એટલે સાયબા સિક્યુરિટી નો રોલ મુખ્ય ગણવામાં આવે છે

સાયબર સિક્યુરિટી નો અભ્યાસ કરવા માટે તમારે એના માટે નોલેજ મેળવવું અતિ આવશ્યક છે જેમાં તમને અલગ અલગ સાયબર સિક્યુરિટી ના વિશે અભ્યાસ કરવામાં  આવે છે

મુખ્યત્વે ચાર પ્રકારના ખતરા હોય છે વેબસાઈટ પર એ જ ખતરાને સામે રક્ષણ આપવાનું કામ એ સાયબર સિક્યુરિટી કરતી હોય છે

હેકિંગ થવું એ એક સાયબર સિક્યુરિટી નો ભાગ ગણવામાં આવે છે

ક્રમકોર્ષવાર્ષિક પગાર સરેરાશ
1પ્રોગ્રામિંગ અને સોફ્ટવેર ડેવલપમેન્ટ9 લાખ   પ્રતિ વર્ષ
2ડેટા સાઇન્સ 14.4 લાખ પ્રતિ વર્ષ
3ક્લાઉડ કમ્પ્યુટિંગ 7.2 લાખ પ્રતિ વર્ષ
4સાયબર સુરક્ષા6 લાખ પ્રતિ વર્ષ
5ડિજિટલ માર્કેટિંગ4 લાખ પ્રતિ વર્ષ

 

નોંધ:આ પોસ્ટનો મુખ્ય હેતુ એ માહિતી આપવાનો છે અમે કોઈ પણ પ્રકારનું પ્રચાર કરતા નથી. કોઈ પણ બાબતનો નિર્ણય કરતા પહેલા ચકાસણી કરી પોતાની રીતે નિર્ણય કરવો અમારું મુખ્ય હેતુ ખાલી માહિતી આપવી એ જ છે

આવી અવનવી માહિતી અથવા નોકરી વ્યવસાય ખેડૂત સંબંધી તમામ માહિતી માટે નીચે આપેલા અમારા whatsapp ગ્રુપમાં તમે જોડાઈ શકો છો

 

 

 

 

 

 

Leave a Comment