ધોરણ 12 પછી ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) દ્વારા વિવિધ કોલેજો માં એડમિસન મેળવો

Gujarat Common Admission Services:ધોરણ 12 પછી કોલેજમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોટલ નામનું એક પોર્ટલ અમલમાં મૂકવામાં આવેલ છે આ પોર્ટલ અનુસાર ધોરણ 12 પછી જે વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ માટે કોલેજમાં એડમિશન લેવું હોય તેમને આ ફોટો દ્વારા રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

તાજેતરમાં ધોરણ 12 નું રિઝલ્ટ આવી ગયું છે જે વિદ્યાર્થી મિત્રોને ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન આવતી  તમામ યુનિવર્સિટીઓ અથવા કોલેજમાં એડમિશન લેવાનું હોય તેમને આ પોર્ટલ દ્વારા રજીસ્ટ્રેશન ફરિયાદ કરવાનું રહેશે આ પોર્ટલની અંદર 15 જેટલી યુનિવર્સિટીઓ તથા 300 થી વિવિધ કોલેજોનું લિસ્ટ આપેલું છે જે લિસ્ટ મુજબ તમે ગુજરાતની તમામ કોલેજમાં ઓનલાઈન ફોર્મ ભરી શકો છો એડમિશન લેવા માટે.

ગુજરાત કોમન એડમિશન સર્વિસ શું છે અથવા આના માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા શું છે તેના વિશે આપણે અહીં વિસ્તૃતમાં ચર્ચા કરીશું જેથી વિદ્યાર્થીઓને તો મૂંઝવણ ના રહે.

Gujarat Common Admission Services:

ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા સ્નાતક અથવા અનુષ્કા તક કોલેજમાં એડમિશન લેવા માટે એક કોમન પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે આ પોર્ટલની અંદર ધોરણ 12 પાસ વિદ્યાર્થી અરજી કરી શકે છે અહીંથી અરજી કરનારને કોલેજ માટે પસંદગી કરવામાં આવશે.ગુજરાત કોમન એડમિશન પોર્ટલ  ની અંદર 15 જેટલી યુનિવર્સિટીઓ અને એ યુનિવર્સિટી સાથે સંલગ્ન તમામ કોલેજો માં ઓનલાઈન એડમિશન પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવશે.

જે વિદ્યાર્થી મિત્રોને ગ્રેજ્યુટ અથવા પોસ્ટ ગ્રેજ્યુટ માં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ એડમિશન લેવું હોય તો તમારે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોટલ ની અંદર રજીસ્ટ્રેશન કરાવવું જોઈએ.

GCAS પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

ગુજરાત કોમન સર્વિસ પોર્ટલ ની અંદર રજીસ્ટ્રેશન કરવા માટે વિભાગ દ્વારા કેટલાક આવશ્યક ડોક્યુમેન્ટ નું લિસ્ટ આપેલ છે જે ડોક્યુમેન્ટ ની જરૂર રહી શકે છે કે ડોક્યુમેન્ટ નું લિસ્ટ તમને નીચે મુજબ આપેલું છે.

  • વિદ્યાર્થીનું ઇમેલ આઇડી અને મોબાઈલ નંબર
  • તાજેતર નો ફોટો
  • છેલ્લે પાસ કરેલ અભ્યાસની માર્કશીટ
  • જાતિનું પ્રમાણપત્ર
  • શાળા છોડ્યા નું પ્રમાણપત્ર
  • નોન ક્રિમિનલ સર્ટિફિકેટ
  • ઇડબલ્યુએસ પ્રમાણપત્ર
  • દિવ્યાંગતા હોય તો તેનું પ્રમાણપત્ર

GCAS પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા માટે તારીખ:

ગુજરાત કોમન સર્વિસ રજીસ્ટ્રેશન બોર્ડર પર અરજી કરવા માટે શરૂઆતની તારીખ અને અંતિમ તારીખ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ છે જે તારીખ તમે નીચે મુજબ આપેલ છે.

ITI Courses List:ધોરણ 10-12 પછી ITI કોર્ષ કરી 100% નોકરી મળસે

અરજી કરવાની શરૂઆત તારીખ:16/05/2024

અરજી કરવાની અંતિમ તારીખ:30/05/2024

GCAS પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા:

ગુજરાત કોમન એડમિશન સર્વિસ રજીસ્ટ્રેશન પ્રક્રિયા એ વિભાગ દ્વારા ઓનલાઈન મંગાવવામાં આવેલ છે જે વિદ્યાર્થી મિત્રોએ ઓનલાઈન અરજી કરવી હોય તે ઓફિસિયલ વેબસાઈટ પર જઈ ઓનલાઈન અરજી કરી શકે છે.

ગુજરાત કોમન એડમિશન સર્વિસ ની અંદર ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી તમને નીચે મુજબ આપેલ છે નીચે આપેલ માહિતીને અનુસરીને તમે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકો છો.

  • સૌપ્રથમ તમારે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ ની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે ઓફિસિયલ વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો. 
  • વેબસાઈટ પર ગયા પછી તમારી સામે એપ્લાય now નો ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો
  • ક્લિક કર્યા બાદ હવે તમારે સામે એક નવું પેજ ખુલશે  જેમાં તમારે રજીસ્ટ્રેશન ફોર એડમિશન બટન પર ક્લિક કરવાનું રહેશે
  • હવે તમારી સામે એક માહિતી ફોર્મ ખુલશે  જેમાં તમારે તમારો કોર્સ પસંદ કરવાનો રહેશે.
  • કોર્ષ પસંદ કર્યા બાદ ફોનમાં તમારું નામ જાતિ મોબાઈલ નંબર અને બીજી અન્ય વિગત કરવાની રહેશે.
  • વિગત ભર્યા બાદ તમારે ફોર્મ ને સબમિટ કરવાનું રહેશે ફોર્મ સબમીટ કર્યા બાદ તમારા ફોનમાં ઓટીપી આવશે તમારે અહીં દાખલ કરવાનું રહેશે
  • ઓટીપી દાખલ કર્યા બાદ કેપ્ચર કોડ નાખી ફોર્મને સબમિટ કરો
  • આ રીતે તમે સરળતાથી ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોટલ ની અંદર તમારું રજીસ્ટ્રેશન કરાવી શકો છો રજીસ્ટ્રેશન થયા બાદ તમારું ફોર્મ ની પ્રિન્ટ નીકાળી લેવી જેથી ભવિષ્યમાં જરૂર પડે તો ઉપયોગ લઈ શકાય છે.
  • વધુ વિગત માટે ઓફિસિયલ વેબસાઇટ ની મુલાકાત અવશ્ય લો +

Gujarat Common Admission Services Portal ઓફિસિયલ વેબસાઇટ:ઓફિસિયલ વબસાઇટ પર જવા અહી ક્લિક કરો 

Leave a Comment