Land Re Survey:આજે બેસતું વર્ષ ત્યારે ગુજરાત સરકારે જમીન રી – સર્વે માટે સમય નો વધારો કર્યો ત્યારે ગુજરાત ના ખેડૂતો માં હર્ષ ની લાગણી થઈ છે . ગુજરાત રાજય માં જમીન માટે આગળ સર્વે કરવામાં આવ્યો હતો તેમાં નાની મોટી ભૂલો થઈ હતી અને એ ભૂલ ને સુધારવા માટે કરીને સરકારે રી – સર્વે માટે પણ મંજૂરી આપી હતી પરંતુ રી સર્વે માં ક્ષતિ આવી હતી .જમીન માપણી કરવી હોય તો તમારે થઈ સકશે .
Land Re Survey:
- જમીન ની રી – સર્વે માટે એક વર્ષ ના સમેગાળાનો વધારો કર્યો છે .
- 31 ડિસેમ્બર 2024 છે છેલ્લી તારીખ
- ગુજરાત મહેસૂલ વિભાગ દવારા આ નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે
રી – સર્વે માં કઈ કઈ ભૂલો સામે આવી:
- ખેડૂતો ના નામ બદલાઈ ગયા છે
- ખેડૂતો ના નામ નીકળી ગયા છે
- સર્વે નંબર પણ બદલાઈ ગયા છે
- ગામની આકારણી બદલાઈ ગઈ છે
- જમીનના નકશામાં માં ભૂલો થઈ છે
ગુજરાત સરકારે જમીન રી – સર્વે માટે સમય નો કેમ વધારો કર્યો?
આગાઉ ગુજરાત સરકાર દ્વારા જમીન નો દ્રોન દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો પરંતુ કેટલીક ખામીઓ થઈ હતી તેના કારણે ગુજરાત રાજ્યના ખેડૂતો ને બહુજ તકલીફ થઈ હતી તેને ધ્યાન માં રાખી ગુજરાત સરકારે રી – સર્વે કરવાના અહેવાલ આપ્યો હતો પરંતુ રી – સર્વે કેટલી ક્ષતિ જોવા મળી હતી તો ગુજરાત ના ખેડૂતો ને મુશ્કેલી ના પડે એ માટે રી – સર્વે ક્ષતિ માં સુધારો કરવામાં એક વર્ષ જેટલો સમય આપવામાં આવ્યો છે . સરકારે જમીન રી – સર્વે માં ખેડૂતો ને કોઈ મુશ્કેલી ના પડે એ માટે જમીન માપણી એજનશી નો બદલાવ કર્યો છે .
આ અહેવાલ કોણ દ્વારા આપવામાં આવ્યો છે?
- ગુજરાત મહેસૂલ વિભાગ
કેટલા સમય માટે રી – સર્વે માટે સમય નો વધારો કર્યો?
જમીન માપણી માટે અરજી કઈ રીતે કરવી 2024 માં /How to apply for land survey in 2024
- ડિસેમ્બર 2024
સર્વ માં કઈક ભૂલ હોય તો સુધારી સકાય ?
- હા
સર્વે માં સુધારો કરવા માટે શું કરવું ?
જિલ્લા મહેસૂલ વિભાગ અથવા ગુજરાત મહેસૂલ વિભાગ
મારા વિશે જાણો… હેલો મિત્રો મારુ નામ PBM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.