ITI Courses List:ધોરણ 10-12 પછી ITI કોર્ષ કરી 100% નોકરી મળસે

ITI Courses List:ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 નું પરિણામ જાહેર કરવામાં આવેલ છે પરિણામ બાદ વિદ્યાર્થીઓને કેરિયરમાં સુ પસંદ કરવું તેના વિશે મૂંઝવણ હશે તો વિદ્યાર્થી મિત્રો હવે મૂંઝાવાની જરૂર નથી કેમકે ભારત સરકારના વિદ્યાર્થી બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને ટૂંક સમયમાં નોકરી મળે એ માટે આઈટીઆઈ નો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવેલ છે.ટૂંકા સમય ગાળાના અભ્યાસ પૂર્ણ કરવા માંગતા અથવા સર્ટિફિકેટ કરવા માંગવા હો તો તમે આઈ.ટી.આઈ નો કોર્સ કરી તમારા કેરિયરને આગળ વધારી શકો છો.

વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન એ જ હશે જ કે ઉચ્ચ ડિગ્રીનો અભ્યાસ કરીએ તોજ ઊંચી નોકરી મળે પરંતુ રહેવું હોતું નથી અત્યારના આ સમયમાં ડિગ્રી કરતાં સ્કીલ હોવી અતિ આવશ્યક માનવામાં આવે કારણ કે કોઈ કંપની અથવા ટ્રસ્ટ તમને ત્યારે જ નોકરી આપશે કે જ્યારે તમારી પાસે કોઈ આવડત હશે.

વિદ્યાર્થી મિત્રો તમારી પાસે કોઈ આવડત છે અથવા તમે કોઈ નવી આવડત છે કે અને નોકરી મેળવવા માંગો છો તો આઈ.ટી.આઈ તમારા માટે બેસ્ટ ઓપ્શન હોઈ શકે છે ચાલો આપણે અહીં વિગતવાર ચર્ચા કરીએ કે આઈ.ટી.આઈ શું છે અને આઈ.ટી.આઈ કર્યા બાદ સ્કોપ શું છે.

ITI Courses List:

આઈ.ટી.આઈ નો કોર્સ કર્યા બાદ કેરિયર માટે અનેક રસ્તાઓ છે જેમ કે તમે કોઈ એક કોર્સ કરી વિવિધ કંપનીમાં નોકરી મેળવી શકો છો સાથે સાથે સરકારી વિભાગમાં આઈટીઆઈ પાસ ઉમેદવાર માટે નોકરી ઉપલબ્ધ થાય છે જો તમે આઈ.ટી.આઈ પાસો તો તમે બસ વિભાગ રેલ વિભાગ બોર્ડર ફોર્સ વગેરેમાં સરકારી નોકરી મેળવી શકો છો કોર્સ અને કોર્સના સમયગાળાની સંપૂર્ણ માહિતી તેમની નીચે આપેલ છે આ માહિતીને આધારે તમે કોર્સ નો સમયગાળો જોઈ શકો છો.

ધોરણ 10-12 પછી ITI કોર્ષ:

ઇલેક્ટ્રિશિયન

  • સમયગાળો :2 વર્ષ
Free Laptop Yojana 2024:અભ્યાસ કરતાં વિદ્યાર્થી ને સરકાર આપશે ફ્રી લેપટોપ

ફિટર

  • સમયગાળો :2 વર્ષ

મિકેનિક (મોટર વ્હીકલ)

  • સમયગાળો :2 વર્ષ

વેલ્ડર (ગેસ અને ઇલેક્ટ્રિક)

  • સમયગાળો: 1 વર્ષ

પ્લમ્બર:

  • સમયગાળો: 1 વર્ષ

મશીનિસ્ટ:

  • સમયગાળો: 2 વર્ષ

ટર્નર:

  • સમયગાળો: 2 વર્ષ

ટૂલ અને ડાઇ મેકર:

  • સમયગાળો: 2 વર્ષ

ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક:

  • સમયગાળો: 2 વર્ષ

ડ્રાફ્ટ્સમેન (મિકેનિકલ):

  • સમયગાળો: 2 વર્ષ

ડ્રાફ્ટ્સમેન (સિવિલ):

  • સમયગાળો: 2 વર્ષ

કમ્પ્યુટર ઓપરેટર અને પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ (COPA):

  • સમયગાળો: 1 વર્ષ

ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને ઇલેક્ટ્રોનિક્સ સિસ્ટમ મેન્ટેનન્સ (IT & ESM):

  • સમયગાળો: 2 વર્ષ

રેફ્રિજરેશન અને એર કન્ડીશનીંગ મિકેનિક:

  • સમયગાળો: 2 વર્ષ

સુથાર:

  • સમયગાળો: 1 વર્ષ

મેસન (બિલ્ડીંગ કન્સ્ટ્રક્ટર):

  • સમયગાળો: 1 વર્ષ

ચિત્રકાર (સામાન્ય):

  • સમયગાળો: 1 વર્ષ

ડ્રાફ્ટ્સમેન (મિકેનિકલ):

  • સમયગાળો: 2 વર્ષ

વાયરમેન:

  • સમયગાળો: 2 વર્ષ

સર્વેયર:

  • સમયગાળો: 2 વર્ષ

ઓફિસિયલ વેબસાઇટ:અહી ક્લિક કરો 

 

Leave a Comment