Pradhan Mantri Awas Yojana:વર્ષ 2015 માં ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા ભારતના દરેક આર્થિક રીતે નબળા વર્ગ અથવા ઓછી આવક વાળા જૂથ અને મધ્યમ આવક વાળા પરિવારને પોતાનું ઘર મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરવામાં આવેલ છે આ યોજના અંતર્ગત ભારતના દરેક વ્યક્તિને પોતાનું ઘર મળી રહે એ ઉદ્દેશ્ય છે.
ઓછી આવક અથવા નબળી પરિસ્થિતિના કારણે આવી મોંઘવારીમાં ગરીબ વ્યક્તિ પોતાને હું ઘરનું ઘર બનાવી શકે એ માટે આ યોજના સરકાર દ્વારા અમલ મૂકવામાં આવેલ છે ક્યારેક ક્યારેક આર્થિક પરિસ્થિતિ હોવાના ન કારણે પોતાનું ઘર ન હોવાને કારણે ભારતના અનેક પરિવારો ને પોતાનું ઘર હોતું નથી તેથી કરીને એ શિયાળામાં ઠંડી હોય ઉનાળામાં ગરમી કે પછી ચોમાસામાં વરસાદના સમયે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરતા હોય છે પરંતુ ભારતના વડાપ્રધાન દ્વારા ભારતના લોકોને આ પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના ની શરૂઆત કરવામાં આવેલ હતી.
ચાલો હવે આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ આ યોજના શું છે આ યોજનાનો લાભ કોને મળી શકે છે અથવા આ યોજના માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તે માટે આપણે અહીં વિસ્તૃતમાં ચર્ચા કરીશું.
Pradhan Mantri Awas Yojana 2024:
જો તમારી પાસે પોતાનો ઘર નથી તો તમે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અરજી કરી પોતાનું કાયમી મકાન મેળવી શકો છો ભારત સરકાર આર્થિક રીતે નબળા પરિવારને અથવા એમને ઘર જરૂર હોય એમના માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં મૂકવામાં આવેલ આ યોજના અંતર્ગત ત્રણ આપતા પેટે ₹1,20,000 સુધી આપવામાં આવશે.
ભારતના એસએસસી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીનું સપનું છે કે 2024 સુધી જેમની પાસે પોતાનું ઘર ન હોય એમને પોતાનું ઘર મળી જાય એ માટે આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે ભારતના હજારો અથવા લાખો લોકોએ આ યોજનાનો લાભ લીધો છે જો તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો તમે પણ અરજી કરી શકો છો.
પ્રધાનમંત્રી આવાસ યોજના માટે પાત્રતા:
આ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભ લેવા માટે સરકાર દ્વારા કેટલાક માપદંડો નક્કી કરવામાં આવેલો છે એમના દંડો હશે તેમને આ યોજના મળવા પાત્ર રહેશે માપદંડો તમને નીચે મુજબ આપેલ છે
- આવેદન કરનાર વ્યક્તિની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જરૂરી છે
- પ્રધાનમંત્રી આવાસ યોજના મેળવનાર અથવા અરજી કરનાર વ્યક્તિ પાસે પહેલેથી પોતાનું ઘર ન હોવું જરૂરી છે
- પ્રધાનમંત્રી આવાસ યોજના માટે અરજી કરનાર પહેલા કોઈ આવાસ યોજના નો લાભ લીધેલ હશે તો તેમને આ યોજના મળવા પાત્ર રહેશે નહીં
- પ્રધાનમંત્રી આવાસ યોજના એ વ્યક્તિને મળવાપાત્ર રહેશે જેમની આવક ની મર્યાદા સરકાર દ્વારા નક્કી કરેલ છે તેના નીચે હશે તેમને જ મળવાપત્ર રહેશે
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કેટલા રૂપિયા મળવા પાત્ર રહેશે:
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અરજી કરનાર વ્યક્તિને સરકાર દ્વારા એક લાખ વીસ હજાર રૂપિયા મળવા પાત્ર રહેશે.
Sauchalay Yojana 2024:શૌચાલય બનાવા માટે 12000 રૂપિયા મેળવો અહી થી
- આ રકમ ત્રણ હપ્તા પેટે આપવામાં આવશે
- આ યોજનાનો પ્રથમ હપ્તો એ મકાનની શરૂઆત કરવા માટે આપવામાં આવશે
- બીજો હપ્તો મકાન થોડું બનાવી ગયા પછી પૈસા તમારા ખાતામાં નાખવામાં આવશે
- ત્રીજો હપ્તો એ મકાન બન્યા પછી આપવામાં આવશે
પ્રધાનમંત્રી આવાસ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ:
કોઈપણ સરકારી યોજના નો લાભ લેવા માટે સરકાર દ્વારા કેટલાક ડોક્યુમેન્ટ માંગવામાં આવે છે જે ડોક્યુમેન્ટ નું લિસ્ટ તમને નીચે મુજબ આપેલ છે.
- આધારકાર્ડ
- પાનકાર્ડ
- ચૂંટણીકાર્ડ
- રેશનકાર્ડ
- મોબાઈલ નંબર
- જાતિનું પ્રમાણપત્ર.
પ્રધાનમંત્રી આવાસ યોજના માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી:
પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લેવા માટે તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે ઓનલાઇન અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા તમને નીચે મુજબ આપેલ છે આ પ્રક્રિયા મુજબ તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો
- અરજી કરનાર એ સૌ પ્રથમ તો પ્રધાનમંત્રી આવાસ યોજના ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે
- હવે તમને મુખ્ય પેજ પર પ્રધાનમંત્રી આવાસ યોજના ની લીંક જોવા મળશે તેના પર ક્લિક કરો
- લિંક પર ક્લિક કર્યા પછી તમારી સામે એક જેમાં તમારી વિગત માંગવામાં આવશે
- માંગેલી વિગત ને સંપૂર્ણ રીતે ભરી દેવાનો રહેશે
- સંપૂર્ણ માહિતી ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે
- ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી તમારે નીચે આપેલ સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે
- સબમિટ બટન પર ક્લિક કર્યા પછી તમારે એ ફોર્મની પ્રિન્ટ નીકાળી લેવાની રહેશે
ઓફિસિયલ વેબસાઇટ : અહી ક્લિક કરો
મારા વિશે જાણો… હેલો મિત્રો મારુ નામ PBM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.