Sury Sakti Kisan Yojna:સૂર્ય શક્તિ કિસાન યોજના અંતરગર્ત સોલાર પેનલ મેળવો

Sury Sakti Kisan Yojna:સૂર્ય શક્તિ કિસાન યોજના થી ‘સોલર પેનલ’ લગાવીને વધારે આવક મેળવો :ભારત દેશ આત્મનિર્ભર તરફ આગળ વધી રહ્યો છે ત્યારે ગુજરાતનો ખેડૂત પણ હવે આત્મ નિર્ભર તરીકે આગળ વધી રહ્યો છે કેમ કે  ગુજરાતનો ખેડૂત હવે અવનવી ખેતી સાથે વધારાની કમાણી કરતો થઈ ગયો છે

વધારાની કમાણીમાં હવે એક નવી કમાણી સોલાર પેનલ લગાવી ખેડૂત વધારાની આવક મેળવી શકે છે સોલર પેનલ લગાવવાથી ખેડૂત પોતાના વીજળીનો બિલ ઝીરો કરી શકશે અને સાથે સાથે વધારાના યુનિટ વેચી વધારાની આવક મેળવી શકશે એટલે એ ખેતીની સાથે સાથે સોલર પેનલ દ્વારા વીજળી વેચી અને વધારાની આવક મેળવશે સોલર પેનલ શું છે અને સોલર પેનલ માટે ભારત સરકારે અથવા ગુજરાત સરકારે કઈ યોજના લાવી છે એ વિશે આપણે આગળ વિસ્તૃત ચર્ચા કરીશું.

 

Sury Sakti Kisan Yojna:

સૂર્ય શક્તિ કિસાન યોજના ગુજરાત સરકારની વિકાસશીલ અને ખેડૂતલક્ષી આ એક યોજના છે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી દ્વારા 23 જૂન 2018 ના શનિવારે આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી આ યોજનાનો મુખ્ય હેતુ એ ખેડૂત સોલર પેનલનો ઉપયોગ કરી વીજળીનું ઉત્પાદન વધારી શકે અને આત્મન હેઠળ બની શકે અને ખેડૂત મિત્રો પોતાની આવકને બમણી કરી શકે

યોજનાનું નામસૂર્ય શક્તિ કિસાન યોજના/sury sakti kisan yojna
યોજનાની સરૂયાત કોણે કરીગુજરાત ના તમામ ખેડૂત
રાજ્યગુજરાત
મુખ્ય હેતુખેડૂત ની આવક બમણી કરવી
સતાવર વેબસાઇટhttps://www.gprd.in/sky.php
અરજી કરવાની પ્રક્રિયાઓનલાઈન

Sury Sakti Kisan Yojna વિષે વધુ માહિતી:

ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર છે કેમકે ગુજરાતના ખેડૂતો ને વીજળીની સમસ્યા દૂર કરવા માટે ગુજરાત સરકારે એક મહત્વની યોજના શરૂ કરી છે એ યોજનાનું નામ છે સૂર્ય શક્તિ કિસાન યોજના એટલે કે સ્કાય યોજના આ યોજનાથી ખેડૂત પોતાના ખેતરમાં જ વીજળી ઉત્પન્ન કરી શકશે અને એ ઉત્પન્ન થયેલી વીજળીથી પોતાનું કામ કરી શકશે જેમ કે  પિયત અને ઘર માટે વપરાશ અને જો વીજળીનો બચત થાય છે તે વીજળી વેચી પણ શકે છે ગુજરાતમાં અત્યારે હજારો એવા ખેડૂતો છે કે જે પોતાના ખેતરમાં સોલર પેનલ લગાવી વીજળીનું વેચાણ કરી લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે જોવા જઈએ તો આ યોજના એ આત્મ નિર્ભર ખેડૂત તરફ એક પગલું જ કહેવાય આ યોજના અંતર્ગત તમારે તમારા પોતાના ખેતરમાં સોલર પેનલ લગાવવાની રહેશે આ પેનલ લગાડવા માટે સરકાર સબસીડી આપશે તો ચાલો આપણે આ યોજનાની વધુ માહિતી મેળવી.

ધોરણ 10 પછી CMS & ED કોર્ષ કરો અને ગ્રામીણ ડોક્ટર બનો : સુપ્રીમ કોર્ટ દ્વારા પરમિસન

  • આ સૂર્ય શક્તિ યોજના નો લાભ લેવા ખેડૂતો જે મૂડી રોકાણ કરશે તે રોકાણ તેના વધારાનું વીજળી નું વેચાણ કરી 8 થી 19 મહિનામાં જ પરત મળી જશે અને આ વીજળી ઉત્પન્ન કરવાની પ્રક્રિયાથી પ્રદૂષણ મુક્ત રીતે ઉત્પન્ન થશે
  • જે ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ લેવાનું હોય તેમને પોતાના ખેતરમાં વીજળી ઉત્પન્ન કરવા માટે સોલર પેનલ આપવામાં આવશે આ યોજના અંતર્ગત ખેડૂતોએ સૌર પેનલ માટે તથા કુલ ખર્ચની ઓછામાં ઓછી 5% જેટલી રકમ ભરવાની રહેશે અથવા 5% થી વધારે રકમ ભરી શકશે ખેડૂતો જેટલી વધારે રકમ ભરશે તેટલો વધારે ફાયદો થશે ખેડૂત મિત્રોને
  • આ સૂર્ય શક્તિ યોજના હેઠળ રાજ્ય સરકાર 60% રકમ સબસીડી પેટે ચૂકવશે તથા બાકીની રકમ છે 35% રકમ નીચે અને સસ્તા વ્યાજ દરે ની લોન કરી આપવામાં આવશે તે લોન નો સમયગાળો સાત વર્ષ સુધીનો રહેશે
  • જો કોઈ ખેડૂત વધારે કિલોવોટ ના પેનલ લગાવવા ઇચ્છતા હોય તો તે નિયમોને આધીન રહી મંજૂરી આપવામાં આવશે આ વધારાની પેનલ દ્વારા ઉત્પન્ન થતી વીજળી 3.50 રૂપિયે પ્રતિ યુનિટના દરથી ખરીદવામાં આવશે તેના પર રાજ્ય સરકારની સબસીડી મળવા પાત્ર રહેશે નહીં એ ખાસ ખેડૂતો મિત્રોને ધ્યાન આપવું
  • આ સૂર્ય શક્તિ યોજના સ્કાય ફીટ ફીડર દીઠ યોજના જોડાતા ખેડૂતો મિત્રોને સંમતિ બનાવવાની રહેશે સ્કાય ફીડર પર દિવસે બાર કલાક વીજળી મેળવી શકશે તેમ જે ખેડૂતો આ યોજનામાં જોડાવા નહીં હોય તે લોકોને આઠ કલાક વીજળી મળવા પાત્ર રહેશે આ પણ ધ્યાન આપવા જેવી બાબત છે
  • ટલી વીજળીનું ઉત્પાદન થાય એના વપરાશ કર્યા બાદ જેટલા યુનિટ ગ્રેડમાં આવે તે યુનિટ દીઠ પહેલા સાત વર્ષમાં સાત રૂપિયા પ્રતિ યુનિટ લેખે ખેડૂતોને ચૂકવવામાં આવશે જે પૈકી ૩.૫૦ રૂપિયા પ્રતિ યુનિટ વીજ વિતરણ કંપની ચૂકવશે અને બાકીના 3.50 રૂપિયા પ્રતિ યુનિટ ખેડૂતોને સબસીડી રૂપે ચુકવાશે તેમજ આવી કુલ રકમમાંથી ખેડૂતની લોન ના આપતા ભરાઈ જાય ત્યારબાદ જે રકમ વચ્ચે તે ખેડૂતને સીધી બેન્ક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે
  • સાત વર્ષની લોન પૂરી થયા બાદ બાકીની 18 વર્ષ સુધી ગ્રેડમાં આપેલ વીજળીના 3.50 રૂપિયા લેખિત વીજ વિતરણ કંપની દ્વારા ખેડૂતોને ચૂકવવામાં આવશે આ પણ ખાસ ધ્યાન રાખવું.

Leave a Comment