ધોરણ 12 પછી ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) દ્વારા વિવિધ કોલેજો માં એડમિસન મેળવો

Gujarat Common Admission Services:ધોરણ 12 પછી કોલેજમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોટલ નામનું એક પોર્ટલ અમલમાં મૂકવામાં આવેલ છે આ પોર્ટલ અનુસાર ધોરણ 12 પછી જે વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ માટે કોલેજમાં એડમિશન લેવું હોય તેમને આ ફોટો દ્વારા રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તાજેતરમાં ધોરણ 12 નું રિઝલ્ટ આવી ગયું … Read more